નમસ્કાર મિત્રો, આ વિભાગમાં ઉપચારાત્મક વર્ગ માટેનું બેસ્ટ મટીરીયલ્સ મૂકી રહ્યો છું. ઉપરાંત તેને નોંધવા માટે ઓટો એડીટેબલ એક્સેલ પત્રકો પણ મૂકી રહ્યો છું. જેનો તમે તમારી શાળાના બાળકોના ઉપચારાત્મક શિક્ષણ માટે કરી શકશો.
શ્રી વિપુલભાઈ ચૌધરી દ્વારા ઉપચારાત્મક વર્ગ માટે એક સુંદર મજાનું મોડ્યુલ બનાવ્યું છે. આ મોડ્યુલ ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો. આ મોડ્યુલ ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો. શ્રી રાજેશકુમાર પટેલ દ્વારા ઉપચારાત્મક વર્ગ માટે સુંદર મજાનું સંદર્ભ સાહિત્ય બનાવ્યું છે. આ સંદર્ભ સાહિત્ય ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો.
ઉપચારાત્મક વર્ગ માટેના ખૂબ જ સુંદર ઓટો એડિટેબલ રીપોર્ટ કાર્ડ બનાવેલા છે. આ રીપોર્ટ કાર્ડમાં દરેક વર્ગની માહિતી ઈનપુટ કર્યા પછી તારીજ પણ ઓટોમેટીક નીકળી જશે. આ રીપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો.
આ વિભાગમાં મીનાની દુનિયા કાર્યક્રમ અંતર્ગત આજ સુધી રિલીઝ થયેલા દરેક એપિસોડ સંપૂર્ણ માહિતી સાથે મૂકેલા છે. જેને તમે ઓનલાઈન પણ સંભળાવી શકશો અને ડાઉનલોડ પણ કરી શકશો...
હાલ ૧૯ એપિસોડ મૂકેલા છે. નવા નવા એપિસોડ ઉમેરાતા જશે. તમે નિયમિત મુલાકાત લેતા રહેજો અને ડાઉનલોડ કરતા રહેજો. આ એપિસોડ ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો.
આ પ્રોગ્રામ તમારા મોબાઈલથી જ સ્પીકરમાં જોડી બાળકોને સંભળાવવા નીચેની લિંક ક્લિક કરી મોબાઈલ એપ ઇન્સ્ટોલ કરો. ત્યારબાદ આ એપ ઓપન કરી AIR GUJARATI સિલેક્ટ કરતા દર મંગળવારે અને શુક્રવારે ૧૧:૧૫ થી ૧૧:૩૫ ની વચ્ચે આ કાર્યક્રમ સાંભળી શકાશે